Events & Social Media Presence

ઝીરી બજેટ પ્રાકૃતિક ખેતી શિબિર



January 08th 2019

08/01/2019  to  13/01/2019 - Ahmedabad

મીત્રો ખેડૂત,ખેતી,ગાય અને લોકોના સ્વાસ્થ્ય બચાવવાની
દિશામાં આગળ વધવાની સુવર્ણ તક ગુજરાત ને મળી છે.
માનનીય કૃષિ ઋષિપદ્મશ્રી શ્રી સુભાષ પાલેકરજી ની ઝીરો
બજેટ આધ્યાત્મિક કૃષિ ની છ દિવસ ની નિવાસી શિબીર.

contact : Raspan Party Plot, Nikol Naroda Road,
               Ahmedabad - 382350