Events & Social Media Presence

સહાનુભૂતિ જીવન માં કારણ કે હું બીજાં નું દુઃખ અનુભવી શકું છું



March 08th 2019

08/03/2019 - Ahmedabad

સહ + અનુભૂતિ = સાથે અનુભવ કરવો. બીજા ના દુઃખ ને
અનુભવી શકવાની ક્ષમતા ને સહાનુભૂતિ કહેવાય. આ સહાનુભૂતિ
આપણે દરેક માનવીઓ, પ્રાણિયોં, વાતાવરણ અને વૃક્ષો માટે
કેળવવી જોઈએ કારણકે આપણું જીવન એમના પર નીર્ભર છે.

contact : 187, Bulakhidas Rd, Abu Street Society,
               Sabarmati, Ahmedabad, 380005