Events & Social Media Presence

ગર્ભયાત્રા મહોત્સવ - 2022



April 10th 2022

10/04/2022 - Surat

સગર્ભા બહેનો માતાઓ અને પ્રેગ્નેંસી પ્લાન કરતા દંપતીઓ માટે ઉચ્ચ આધ્યાત્મિક વૈદિક અને વૈજ્ઞાનિક માહિતી સાથે શ્રેષ્ઠ અને ઉત્તમ બાળક પ્રાપ્ત કરવા અર્થે નું માર્ગદર્શન આપતું પુસ્તક 'ગર્ભયાત્રા' નું ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વિમોચન ૧૦૧ ગર્ભવતી બહેનો-માતાઓ દ્વારા કરવામાં આવનાર છે.

Contact : 8485919627